Website Dedicated to Gujarati Community

About

April 28, 2022
મારા વ્હાલા મિત્રો તથા સ્નેહીજનો, સહુને મારા નમસ્તે.
આ ગુજરાતી વેબસાઇટ ‘Gujaratiimages.com‘ પર આપનું હ્રદયપૂર્વક સ્વાગત છે.
આ વેબસાઈટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સંસ્કૃતિ ને જાળવવાનો અને આપણી નવી પેઢી ને ગુજરાતી સંસ્કૃતિ તરફ આકર્ષિત કરી આપણો ગુજરાતી સાહિત્યનો ખજાનો સુપ્રત કરવાનો એક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર દરેક પ્રકારની શુભેચ્છા ઇમેજીસ છે; જેમ કે…
– શુભ સવાર મિત્રો! શુભ સંધ્યા, શુભ રાત્રી ,શુભ સપનાઓ જેવી દૈનિક શુભેચ્છાઓ
– જન્મદિન, લગ્નદિવસ, જેવી પ્રાસંગિક શુભેચ્છાઓ
– ભગવાન ના સુવિચારો સાથે ધાર્મિક શુભેચ્છાઓ
– ગુજરાતી તહેવાર માટે શુભેચ્છાઓ!
– સુવિચાર, શાયરી, જોક્સ, વાર્તા
આ ઉપરોક્ત તમામ શ્રેણીઓ માં ઉપશ્રેણી ઓ પણ છે.
તો આવો મિત્રો આ વેબસાઈટની ઇમેજીસ દ્વારા ગુજરાતી ભાષાને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ…અને ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો નાનો સો પ્રયત્ન કરીએ.
જરૂરી સૂચનાઓ:
– ગમતી ઇમેજેસને તમે તમારા મિત્રો, સ્નેહીજનોને મોકલી SHARE કરી શકો છો ( FB , What’s app…વગેરે )
-તમારો પ્રતિસાદ જરૂરથી આપશો જેથી કરીને અમને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતા રહેશે.
આ વેબસાઈટ પર આવવા માટે તમારો ખુબ ખુબ આભાર!