Holika Dahan Wishes Images

Holika Dahan Best Message Image
આ શુભ પ્રસંગે, દુષ્ટતાનો અંત અને ભલાઈનો વિજય થાય.
તમારું જીવન હંમેશા પ્રેમ, સંવાદિતા અને ખુશીઓના રંગબેરંગી વરસાદથી ભરેલું રહે.
ડોલીકા દહનની શુભકામનાઓ!

Lovely Holika Dahan Wish Image
હોલીકા દહન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે! જેમ હોલિકાની અગ્નિ નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે અને નવી ખુશીની શરૂઆત થાય. હોલિકા દહનની શુભકામનાઓ!
હોળીની
આ પવિત્ર અગ્નિમાં બળી જવા દ્યો દુ:ખ બધા,
તમારા જીવનમા આવવા દ્યો
આનંદના ક્ષણ બધા.
હોળીની શુભેચ્છા!
હોળીની આગમાં સળગવા દો
ખરાબ વિચારો અને વૃત્તિઓ.
હોળીની જ્વાળાઓથી તમારું મનશુદ્ધ રહે,
અને રંગીન બનાવે તમારુ જીવન.
હોળીકા દહનની શુભેચ્છા
હોળીની
આ પવિત્ર અગ્નિમાં
નિરાશા,
દારિદ્રય,
આળસનું
દહન થાય.
અને બધાંના જીવનમાં
આનંદ,
સુખ, આરોગ્ય
અને શાંતિ આવે.
શુભ હોળીકા દહન
શુભ હોળીકા દહન