Human Rights Day Wishes Photos
લિંગ, રંગ, ધર્મ અથવા જાતના આધારે ભેદભાવ કરવાનો અમને કોઈ અધિકાર નથી. માનવ અધિકાર દિવસની ડાર્દિક શુભકામનાઓ!
માનવ અધિકાર દિવસ યાદ અપાવે છે કે આપણે બધા સમાન અધિકારોથી જન્મેલા ત છીએ અને તેનો આદર કરવો જોઈએ. માનવ અધિકાર દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
‘બધા માણસોને સમાન અધિકારો આપીને* આપણે આ જગતને વધુ આનંદમય અને શાંતિપૂર્ણ બનાવી શકીએ છીએ. *માનવ અધિકાર દિવસની શુભેચ્છાઓ!
ચાલો, આપણે સૌ સાથે મળી માનવ અધિકાર દિવસ ઉજવીએ અને દરેક વ્યક્તિને સમાન અધિકાર મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. માનવ અધિકાર દિવસની શુભેચ્છાઓ!
તમારા પૂર્વગ્રડો અને ખોટી માન્યતાઓ માનવ અધિકારના રસ્તામાં અવરોધ ન બને. દરેકને માનવ અધિકાર દિવસની હાર્દિક શુભકામનાઓ!