Kamada Ekadashi Wishes Photos
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ કામદા એકાદશીના દિવસે વ્રત *રાખનારનેકષ્ટમય જીવનથી મુક્તિ મળે છે અનેતેમના બધા પાપો નષ્ટ થાય છે. કામદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ કામદા એકાદશીના પાવન અવસરે વ્રત કરવાથી કાર્યોમાં સફળતા મળે છે અને રાક્ષસ યોનિથી મુક્તિ મળે છે. શ્રીહરિની કૃપાથી મનુષ્યના પાપો દૂર થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કામદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!
ૐ નમો નારાયણાય નમઃ કામદા એકાદશીના દિવસે વિધિવિધાનથી વ્રત કરવાથી તન અને મન બંને પવિત્ર બને છે. M જીવન ભૌતિક સુખોથી પરિપૂર્ણ રહે છે અને તમામ પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કામદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!
આ કામદા એકાદશી પર, તમારું હૃદય ભક્તિથી ભરી જાય અને તમારું ઘર આનંદથી સમૃદ્ધ બને. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન ધર્મના માર્ગે આગળ વધે અને તમને આંતરિક શાંતિ પ્રદાન કરે. શાંત અને આનંદમય કામદા એકાદશીની ડાર્દિક શુભકામનાઓ!
કામદા એકાદશીના પાવન દિવસે, ભગવાન વિષ્ણુ તમારી પર પોતાની કૃપા વરસાવે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. આ દિવસ તમારા અને તમારા પ્રિયજનો માટે સંપત્તિ, આનંદ અને સફળતા લાવે. કામદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ!