Maha Shivratri Wishes Images

Happy Maha Shivratri Wish Picture
હેપ્પી મહાશિવરાત્રિ! ક ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં શાંતિ અને ખુશીઓ આવે. ૐ નમઃ શિવાય!

Maha Shivratri Best Message Image
હેપ્પી મહાશિવરાત્રિ!
ભોળાનાથની કૃપાથી તમારું જીવન શક્તિ, સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. હર હર મહાદેવ!
શિવની છાયા સદા તમારા પર બની રહે,
તમને તમારા જીવનમાં તે બધું મળે,
જે ક્યારેય કોઈને મળ્યું નથી.
શુભ મહાશિવરાત્રી
શુભ મહાશિવરાત્રી
ૐ ઉમામહેશ્વરાય નમઃ
શુભ મહાશિવરાત્રી
ૐ નમઃ શિવાય
શુભ મહાશિવરાત્રી
સંપૂર્ણ જગત જેના શરણમાં છે
એ શિવના ચરણોની ધૂળને નમસ્કાર,
ચાલો સાથે મળીને પ્રભુ નેભક્તિના પુષ્પો અર્પણ કરીએ.
મહા શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
ઓમ નમઃ શિવાય
મહાશિવરાત્રીની શુભકામનાઓ
મહાશિવરાત્રી ના પાવન પર્વની
આપ સહુને તથા આપના પરીવારજનોને
હાર્દિક શુભકામનાઓ
ભગવાન શિવની આરાધના,
શિવનો મહિમા અમર્યાદ છે!
શિવ દરેકને ઉધ્ધાર કરે છે,
તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
ભોલે શંકર તમારું જીવન ભરપૂર ખુશીઓથી ભરી દે.