Mokshada Ekadashi Wishes Images
મોક્ષદા એકાદશીનો પાવન દિવસ આપણને મોક્ષનો માર્ગ બતાવે અને જીવનને ભક્તિ અને ધર્મથી પ્રકાશિત કરે. જય શ્રી હરિ! મોક્ષદા એકાદશી ની હાર્દિક શુભેચ્છા.
મોક્ષદા એકાદશીનું આ પવિત્ર વ્રત આપણને મોક્ષ, શાંતિ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના દરેક વિઘ્ન દૂર થાય. શુભ મોક્ષદા એકાદશી
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન વિષ્ણુતમારા જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મોક્ષદા એકાદશીના શુભ અવસરે, ભગવાન વિષ્ણુ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે. મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ.
ૐ નમો નારાયણાય નમઃ ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ,યશ અને કીર્તિ પ્રદાન કરે. મોક્ષદા એકાદશીની શુભકામનાઓ.
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રાખવાથીઅને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ.
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મોક્ષદા એકાદશીના પાવન અવસરે, ભગવાન વિષ્ણુ તમારા બધા પાપોનો નાશ કરે. મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ.