Papmochani Ekadashi Wishes Pictures
ૐ નમો નારાયણ નમઃ
પાપમોચની એકાદશી ના શુભ અવસરે
ભગવાન વિષ્ણુ તમારા તમામ પાપો નો નાશ કરે.
પાપમોચની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.
ૐ શ્રી વિષ્ણવે નમઃ
પાપમોચની એકાદશી નું વ્રત રાખવાથી
ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આ વ્રત દ્વારા વ્યક્તિને તેના પાપોથી મુક્તિ મળે છે.
પાપમોચની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
પાપમોચની એકાદશી ભક્તોના તમામ પાપોનો
નાશ કરનારી છે. આ એકાદશીનું વ્રત રાખવાથી
વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને
તે પાપોથી મુક્તિ મેળવે છે.
પાપમોચની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.