Parents’ Day Wishes Images


કેહેવાય છે જીવન માં પહેલો પ્રેમ ભૂલાતો નહી
તો પણ લોકો માબાપનો પ્રેમ કેવી રીતે ભૂલી શકે
હેપી પૈરેંટ્સ ડે

જિંદગી મા બે લોકો ને કદી ની ભૂલવું
પિતા જેને તમારી જીત માટે બધું હાર્યું
માતા જેને તમારાં સર્વ દુખ મા સાથ આપ્યો
Happy Parent’s Day

કાંઈક એવું કામ કરો જેથી કરીને
માબાપ પ્રાર્થના માં કહે
“હે પ્રભુ અમોને હર જન્મ મા
આવી સંતાન આપજો”
હેપી પૈરેંટ્સ ડે

મા બાપ નું દિલ જીતી લો
સફળ થય જસો
નહીંતર આખી દુનિયા જીતીને
પણ હારસો
હેપી પૈરેંટ્સ ડે

મા મમતા ની મૂર્તિ
પિતા જીવનનો સહારો
HAPPY PARENTS DAY

માતૃ દેવો ભવ….. પિતૃ દેવો ભવ
ઇન્ટરનેશનલ
હેપી પૈરેંટ્સ ડે

માતા પિતા ના હાથ પકડી રાખો
લોકો ના પગ પકડવાની જરૂરત ના પડે
હેપી પૈરેંટ્સ ડે

More Entries

  • Kaal Bhairav Jayanti Wishing Pic
  • Dev Diwali Status Photo

Leave a comment