Morning Shayari Wonderful Photo
Tags: Shubh Savar, Smita Haldankar
Shubh Din Image For Best Friend
સુપ્રભાત મન ને અનુકૂળ હોય તો હરિકૃપા અને મનથી વિપરીત હોય તો હરિઈચ્છા.. આ તથ્ય ધારણ કરી લો તો જીવન માં આનંદ જ આનંદ છે.
ૐ પાર્વતીપતયે નમઃ ૐ નમઃ શિવાય સોમવાર ની શુભકામના
જયારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય, ત્યારે માણસ પોતાની ઔકાત ભૂલી જાય છે !! હેપ્પી વીકેન્ડ..!
જે લોકો આભાર વ્યક્ત કરતા રહે છે એમને સાથે મહાન ઘટનાઓ બનતી રહે છે શુભ સવાર