હેપ્પી બર્થડે ભાઈ જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા
Tags: Birthday, Smita Haldankar
જે લોકો આભાર વ્યક્ત કરતા રહે છે એમને સાથે મહાન ઘટનાઓ બનતી રહે છે શુભ સવાર
Tags: Shubh Savar, Smita Haldankar
શુભ દેવ ઉઠની એકાદશી ૐ નમો ભગવતે વાસુદેવાય
Tags: Smita Haldankar
શુભ લાભ પાંચમ
માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે, તમને દરેક જગ્યાએ સફળતા મળે ધનતેરસની શુભકામના
શુભ કાળી ચૌદસ
વસુ બારસનો દિવ્ય પ્રકાશ તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, સુખ અને સારા સ્વાસ્થ્ય પ્રદાન કરે.” હેપ્પી વાઘબારસ
ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ રમા એકાદશીની હાર્દિક શુભકામના
જ્યારે માતાનો ઉત્સવ આવે છે; સાથે મળીને ઘણી ખુશીઓ લાવે છે; આ વખતે માતા તમને તે બધું આપે તમારું હૃદય જે ચાહે છે. આપ સૌ ને મારા તરફ થી શુભ નવરાત્રી!