Vijaya Ekadashi Wishes Images

Best Vijaya Ekadashi Message Image
વિજયા એકાદશીના પવિત્ર દિવસે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહે, તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. વિજયા એકાદશીની શુભકામનાઓ

Wonderful Vijaya Ekadashi Wish Pic
વિજયા એકાદશીની શુભકામનાઓ
આ વિજયા એકાદશી પર ભગવાનના આશીર્વાદ તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે.
ૐ નમો નારાયણ નમો નમઃ
શુભ વિજયા એકાદશી
ભગવાન વિષ્ણુ નારાયણ
આપના સર્વ પાપોનું નાશ કરે અને
આપણી સર્વ મનોકામના પુર્ણ કરે.
વિજયા એકાદશીની હાર્દિક શુભકામના
આપ સહુને
શુભ વિજયા એકાદશી
શુભ વિજયા એકાદશી
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
જયા એકાદશીનું વ્રત કરવાથી
શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે
શુભ વિજયા એકાદશી