World Environment Day Images


વિશ્વ પર્યાવરણ દિવસ
“ક્લિન સિટી, ગ્રીન સિટી”

પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ,
પર્યાવરણનું કરવું જ પડશે રક્ષણ.

પ્રકૃતિને શરણે જાઓ,
અમૂલ્ય પર્યાવરણ બચાવો.

જ્યારે વૃક્ષો વાવશે તમામ મનુષ્ય
ત્યારે માનવ થશે નું કલ્યાણ..

જો આપણે પૃથ્વીને બચાવવી હોય,
પર્યાવરણનું રક્ષણ કરવાનો બનાવો ધ્યેય.

આવો બાળકો સાથે તહેવાર ઉજવીએ,
સ્વસ્થ જીવન માટે વૃક્ષની ભેટ આપીએ.

વૃક્ષો છે મનુષ્ય માટે વરદાન,
ના કરો તેમનું અપમાન.

More Entries

  • World Aids Day Wish Image

Leave a comment